Episodios

  • What is road rage and how to deal with it? - રોડ રેજ શું છે અને તેની સામે કેવા પગલાં લેવા જરૂરી
    Jul 16 2024
    Aggressive driving is a continuum of bad driving behaviours which increase crash risk and can escalate to road rage. People who engage in road rage may be liable for traffic offences in Australia, have their car insurance impacted and most importantly put their lives and those of others at risk. Learn about the expectations around safe, responsible driving and what to do when you or a loved one are involved in a road rage incident. - આક્રમક રીતે વાહન ચલાવવાથી રોડ રેજ અને અકસ્માતની સંભાવના વધી જાય છે. અને ઓસ્ટ્રેલિયામાં રોડ રેજ ક્યારેક ગુનાહિત પ્રવૃત્તિ પણ ગણવામાં આવે છે. સુરક્ષિત તથા જવાબદારીપૂર્વક કેવી વાહન ચલાવી શકાય એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટ વિગતે માહિતી મેળવીએ.
    Más Menos
    10 m
  • Why are Indigenous protocols important for all Australians? - જાણો, ઓસ્ટ્રેલિયનો માટે ઇન્ડિજીનસ પ્રોટોકોલ કેમ મહત્વપૂર્ણ છે
    Jul 9 2024
    Observing the cultural protocols of Aboriginal and Torres Strait Islander peoples is an important step towards understanding and respecting the First Australians and the land we all live on. - પ્રથમ ઓસ્ટ્રેલિયનો અને આપણે બધા જ્યાં રહીએ છીએ તે ભૂમિને સમજવા અને આદર આપવા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકોના સાંસ્કૃતિક પ્રોટોકોલનું પાલન કરવું એ એક મહત્વપૂર્ણ પગલું છે.
    Más Menos
    9 m
  • How to lodge your tax return in Australia - જાણો, ઓસ્ટ્રેલિયામાં ટેક્સ રીટર્ન કરતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે
    Jul 8 2024
    In Australia, 30 June marks the end of the financial year and the start of tax time. Knowing your obligations and rebates you qualify for, helps avoid financial penalties and mistakes. Learn what to do if you received family support payments, worked from home, are lodging a tax return for the first time, or need free independent advice. - ઓસ્ટ્રેલિયામાં, 30 જૂનના રોજ નાણાકિય વર્ષ સમાપ્ત થાય છે અને ટેક્સ રીટર્ન કરવાનો સમય શરૂ થાય છે. જો તમે ફેમિલી સપોર્ટ પેમેન્ટ મેળવો છો કે ઘરેથી જ કાર્ય કરો છો અથવા પ્રથમ વખત ટેક્સ રીટર્ન ભરી રહ્યા છો તો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં વધુ જાણકારી મેળવો.
    Más Menos
    10 m
  • How to recycle electronic items and batteries in Australia - ઓસ્ટ્રેલિયામાં બિનજરૂરી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ અને બેટરીનો નિકાલ કેવી રીતે કરશો?
    Jul 1 2024
    Many common household items such as mobile phones, TVs, computers, chargers, and other electronic devices, including their batteries, contain valuable materials that can be repurposed for new products. Electronic items we no longer use, or need are considered e-waste. Across Australia, there are government-backed programs available that facilitate the safe disposal and recycling of e-waste at no cost. - ઘરમાં વપરાતા ઇલેક્ટ્રોનિક સંસાધનો જેમ કે, મોબાઇલ ફોન, ટેલિવિઝન, કમ્પ્યુટર, ચાર્જર અને અન્ય વસ્તુઓ ફરીથી ઉત્પાદિત થઇ શકે તેવી સામગ્રી ધરાવતા હોય છે. જો તમે વાપરતા ન હોય એવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો નિકાલ કરવો હોય તો કેવી સુવિધા ઉપલબ્ધ છે એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણો.
    Más Menos
    10 m
  • Indigenous art: Connection to Country and a window to the past - આદિજાતી કળા: વતન સાથેનું જોડાણ અને ભૂતકાળનો ઝરૂખો
    Jun 24 2024
    Embracing their oral traditions, Aboriginal and Torres Strait Islander peoples have used art as a medium to pass down their cultural stories, spiritual beliefs, and essential knowledge of the land. - ઓસ્ટ્રેલિયાના એબોરિજનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ સમુદાયના લોકોએ તેમની મૌખિક પરંપરાઓ દ્વારા સાંસ્કૃતિક બાબતો, ધાર્મિક માન્યતાઓ અને ભૂમિ પ્રત્યેના જરૂરી જ્ઞાનને પેઢી દર પેઢી આગળ વધારી છે.
    Más Menos
    12 m
  • Facing religious discrimination at work? These are your options - ઓફિસ કે કાર્યસ્થળે ધાર્મિક ભેદભાવનો સામનો કરો છો? જાણો, તમને કેવી સહાય મળી શકે
    Jun 10 2024
    Australia is a party to the International Covenant on Civil and Political Rights, which provides extensive protections to religious freedom. However, specific legislated protections vary across jurisdictions. If you have experienced religious discrimination at work, it is important to know your options, whether you are considering submitting a complaint or pursuing the matter in court. - ઓસ્ટ્રેલિયાના લોકોને ધાર્મિક સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે પરંતુ, દેશના વિવિધ ક્ષેત્રોમાં અલગ - અલગ કાયદાકિય સુરક્ષા અમલમાં છે. જો તમે ઓફિસમાં કે કાર્યસ્થળે ક્યારેય ધાર્મિક ભેદભાવનો અનુભવ કર્યો હોય તો તમે કેવી સહાય મેળવી શકો છો એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણો.
    Más Menos
    10 m
  • Australia’s coffee culture explained - જાણો, ઓસ્ટ્રેલિયાના કોફી કલ્ચરને
    Jun 7 2024
    Australians are coffee-obsessed, so much so that Melbourne is often referred to as the coffee capital of the world. Getting your coffee order right is serious business, so let’s get you ordering coffee like a connoisseur. - ઓસ્ટ્રેલિયાના લોકો માટે કોફી એક લોકપ્રિય પીણું છે અને મેલ્બર્નને વિશ્વમાં કોફીની રાજધાની પણ કહેવાય છે. આવો જાણિએ, ઓસ્ટ્રેલિયાના કોફી કલ્ચરને ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં.
    Más Menos
    11 m
  • Baby blues or postnatal depression? How to help yourself and your partner - પ્રસુતિ દરમિયાન થતા ડિપ્રેશનમાં તમારી જાતને અને તમારા જીવનસાથીને કેવી રીતે મદદ કરશો
    Jun 3 2024
    Are you an expectant or new parent? You or your partner may experience the so-called ‘baby blues’ when your baby is born. But unpleasant symptoms are mild and temporary. Postnatal depression is different and can affect both parents. Knowing the difference and how to access support for yourself or your partner is crucial for your family’s wellbeing. - શું તમે સગર્ભા છો અથવા તાજેતરમાં જ નવા માતાપિતા બન્યા છો? જ્યારે તમારું બાળક જન્મે છે ત્યારે તમને અથવા તમારા જીવનસાથીને કહેવાતા 'બેબી બ્લૂઝ'નો અનુભવ થઈ શકે છે. પરંતુ તેના અપ્રિય લક્ષણો હળવા અને અસ્થાયી છે. પોસ્ટનેટલ ડિપ્રેશન અલગ છે અને માતાપિતા બંનેને અસર કરી શકે છે. આ પરિસ્થિતિમાં તમારા અથવા તમારા જીવનસાથી માટે સહાય કેવી રીતે મેળવવી એ વિશે જાણો.
    Más Menos
    11 m