• BHAGVAD GEETA NU ASTITVA

  • Jun 9 2024
  • Duración: 17 m
  • Podcast

  • Resumen

  • નમસ્તે મિત્રો, આપના આગળ ના એપિસોડ માં નિયત કર્મ વિશે ઘણું બધુ સાંભર્યું હવે આજ ના આપના એપિસોડ માં ભગવદ ગીતા નો ઉપદેશ સૌ પ્રથમ કોને મળ્યો હતો, તેમજ ગુરુ શિષ્ય પરંપરા વિષે તેમજ ઘણું બધુ સાંભરશું.

    મિત્રો જો તમે મહાભારત વિશે નહીં સાંભર્યું હોય તો આગળ ના એપિસોડ જરૂર થી સાંભરજો..

    જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... આ પૉડકાસ્ટ ને તમારા મિત્રો તેમજ પરિવાર ના સભ્ય સાથે જરૂર થી શેર કરજો અને ફોલો કરવાનું ભુલશો નહીં, જેથી આવનાર દરેક એપિસોડ ની માહિતી આપ સૌને મળતી રહે. જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... #BHAGVADGEETA #BHAGVADGEETAGUJARATI #BHAGVANSHRIKRISHNA #SHRIKRISHNANIKAHANI #MAHABHARAT #શ્રીમદ્ ભગવદ્ ગીતા #શ્રીમદ્ ભગવદ્ ગીતા- એક નવી સોચ સાથે #geetaingujarati #shrimadbhagvadgeetaingujarati #hinduism #GEETAKATHA #GEETA

    Más Menos
activate_primeday_promo_in_buybox_DT

Lo que los oyentes dicen sobre BHAGVAD GEETA NU ASTITVA

Calificaciones medias de los clientes

Reseñas - Selecciona las pestañas a continuación para cambiar el origen de las reseñas.