• ફ્રી વીજળીના નામે આમ આદમી પાર્ટી વાળા ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવા નીકળ્યા છે | Dixita Viral Joshi

  • Jun 17 2022
  • Duración: 8 m
  • Podcast

ફ્રી વીજળીના નામે આમ આદમી પાર્ટી વાળા ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવા નીકળ્યા છે | Dixita Viral Joshi

  • Resumen

  • સારું છે કે કેજરીવાલ સાહેબ ફકત બે જગ્યાએ પથારી પાથરી બેઠા છે..! જો વધુ જગ્યાએ હોત તો ફ્રી-ફ્રી કરીને દરેક જગ્યાની પથારી ફેરવી નાખી હોત.ના દિલ્હી માં સંપૂર્ણપણે વીજળી ફ્રી છે..! ના પંજાબ માં. છતાંયે આમ આદમી પાર્ટી ના નેતાઓની હિમ્મત તો જુવો કે છાતી ઠોકીને જૂઠ ની થાળી પીરસવા નીકળ્યા છે.પણ ગુજરાતની બેબાક, હોશિયાર અને ચતુર જનતા આ ઢોંગીઓને, ફેંકુ ફૌજ ને ઘર ભેગી કરશે.

    Más Menos

Lo que los oyentes dicen sobre ફ્રી વીજળીના નામે આમ આદમી પાર્ટી વાળા ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવા નીકળ્યા છે | Dixita Viral Joshi

Calificaciones medias de los clientes

Reseñas - Selecciona las pestañas a continuación para cambiar el origen de las reseñas.