Amrutam Madhuri - Khand 4  By  cover art

Amrutam Madhuri - Khand 4

By: Mrs Indira Joshi Bhatt
  • Summary

  • 'અમૃતમ્' શ્રી નાથાલાલ હ.જોશી (ઇ.સ. ૧૯૨૦ થી ૨૦૧૩) દ્વારા લિખિત નવ ખંડોનો આધ્યાત્મિક ગ્રંથ છે. તેમનો જન્મ અને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ગુજરાતના જૂનાગઢમાં થયેલો. તેમને તેમના ભક્તો ગુરુ તરીકે નહિ,પણ 'ભાઈ' તરીકે સંબોધતા 'અમૃતમ્' , જગદંબાની પ્રેરિત વાણીનું આલેખન છે. 'અમૃતમ્' માં વિવિધ ભાગો છે : પ્રાસાદિક,પ્રેરણા, પ્રાર્થના અને અર્ચના. ઇંદિરાબહેનને પૂજ્ય ભાઈએ પોતાનાં અલૌકિક આધ્યાત્મિક વારસદાર તરીકે તૈયાર કરેલ છે. ‘અમૃતમ્’ના હાર્દને લોકભોગ્ય સમજૂતીથી સમજાવવાનું દાક્ષિણ્ય પૂજ્ય ભાઈનાં સુપુત્રી ઇંદિરાબહેને 'અમૃતમ્-માધુરી' માં સુપેરે કર્યું છે.
    Mrs Indira Joshi Bhatt
    Show more Show less
activate_primeday_promo_in_buybox_DT
Episodes
  • Coming Soon...
    Jun 1 2024

    Releasing on 21st July!


    Subscribe and turn on notifications to be informed about this podcast, when it releases!

    Show more Show less
    1 min

What listeners say about Amrutam Madhuri - Khand 4

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.