• ફ્રી વીજળીના નામે આમ આદમી પાર્ટી વાળા ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવા નીકળ્યા છે | Dixita Viral Joshi

  • Jun 17 2022
  • Length: 8 mins
  • Podcast

ફ્રી વીજળીના નામે આમ આદમી પાર્ટી વાળા ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવા નીકળ્યા છે | Dixita Viral Joshi  By  cover art

ફ્રી વીજળીના નામે આમ આદમી પાર્ટી વાળા ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવા નીકળ્યા છે | Dixita Viral Joshi

  • Summary

  • સારું છે કે કેજરીવાલ સાહેબ ફકત બે જગ્યાએ પથારી પાથરી બેઠા છે..! જો વધુ જગ્યાએ હોત તો ફ્રી-ફ્રી કરીને દરેક જગ્યાની પથારી ફેરવી નાખી હોત.ના દિલ્હી માં સંપૂર્ણપણે વીજળી ફ્રી છે..! ના પંજાબ માં. છતાંયે આમ આદમી પાર્ટી ના નેતાઓની હિમ્મત તો જુવો કે છાતી ઠોકીને જૂઠ ની થાળી પીરસવા નીકળ્યા છે.પણ ગુજરાતની બેબાક, હોશિયાર અને ચતુર જનતા આ ઢોંગીઓને, ફેંકુ ફૌજ ને ઘર ભેગી કરશે.

    Show more Show less
activate_primeday_promo_in_buybox_DT

What listeners say about ફ્રી વીજળીના નામે આમ આદમી પાર્ટી વાળા ગુજરાતની જનતાને મૂર્ખ બનાવવા નીકળ્યા છે | Dixita Viral Joshi

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.