• વગર વરસાદે ખુશ થતા આમ આદમી પાર્ટી ના દેડકાઓ | Dixita Viral Joshi

  • Jun 29 2022
  • Length: 3 mins
  • Podcast

વગર વરસાદે ખુશ થતા આમ આદમી પાર્ટી ના દેડકાઓ | Dixita Viral Joshi  By  cover art

વગર વરસાદે ખુશ થતા આમ આદમી પાર્ટી ના દેડકાઓ | Dixita Viral Joshi

  • Summary

  • આમ આદમી પાર્ટી ના નેતાઓની હકીકત એ છે કે ડગલે ને પગલે દરેક શો, દરેક નૌટંકી ફ્લોપ થઇ રહી છે. હવે આવામાં કરવું તો કરવું શું?તો ચલોને ભાજપના નામે ફ્રી ની પબ્લિસિટી મેળવતા રહીયે અને ચૂંટણી સુધીમાં જેટલું ફેમસ થવાય એટલું થતા રહીયે. બાકી જો આમ આદમી પાર્ટી ના કોઈપણ નેતામાં તાકાત હોય તો ગુજરાતની જનતાને મૂર્ખ બનાવતા પહેલા દિલ્હી અને ગુજરાતની કમ્પૅરિઝન બતાવે. ગુજરાતમાં ફ્રી ના આયોજનનું પ્રેસેંટેશન બતાવે.   

    ગુજરાતની જનતા હકીકત જાણે.

    Show more Show less
activate_primeday_promo_in_buybox_DT

What listeners say about વગર વરસાદે ખુશ થતા આમ આદમી પાર્ટી ના દેડકાઓ | Dixita Viral Joshi

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.