• WPVaat - આપની સફર આપનો અનુભવ

  • De: WP Vaat
  • Podcast

WPVaat - આપની સફર આપનો અનુભવ

De: WP Vaat
  • Resumen

  • ગુજરાતીમાં podcast channel જેમાં આપડે WordPress વિષે વાતો અને સમજવાનો પ્રયાસ કરશું કે એક વેબસાઈટ કેવી રીતે WordPress ના મદદથી બને છે અને કામ કરે છે સાથે - સાથે એ ભી સરળ ભાષામાં સમજશું કે WordPress માં વેબસાઈટ કોણ બનાવી શકે સહેલાઈથી. તો દર રવિવારે એક નવા મહેમાન સાથે આપડે રસપ્રદ વાતો કરશું અને WordPress વિષે માહિતગાર થશું.

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    WP Vaat
    Más Menos
Episodios
  • ઈલેકટ્રીક વાહનો અને ટેક્નોલોજીનું સમન્વય
    Jul 31 2024

    આ એપિસોડમાં રિધમભાઈ એ ઇલેક્ટ્રિક વાહનો વિષે આપણે જાણકારી આપી રહ્યા છે. ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનું ડિમાન્ડ કેટલું છે એના વિષે પણ વિસ્તારથી વાત કરી છે.


    રિધમભાઈ અગ્રવાલ ને સંપર્ક કરવા માટે


    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/music.itself_rhythm?igsh=cHp2MWtnYTJ4NjVs&utm_source=qr


    ફેસબૂક - https://www.facebook.com/rhythmagrawal?mibextid=LQQJ4d


    લિંક્ડઇન - https://www.linkedin.com/in/rhythm-agrawal-6325031b?utm_source=share&utm_campaign=share_via&utm_content=profile&utm_medium=ios_app


    ટ્વીટર (X) - https://x.com/rhythm_agrawal


    એમના કંપની વિષે જાણકારી માટે


    ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/trickee_official?igsh=MWF5cTB5M3ZiMm9nNA==


    લિંક્ડઇન - https://www.linkedin.com/company/trickee/


    ફેસબૂક - https://www.facebook.com/share/kyrkPsB2bu5FiD55/?mibextid=LQQJ4d


    ટ્વીટર (X) - https://x.com/trickeeofficial?s=21&t=pD37jBgYGB0m9Hb0qRroRw


    વેબસાઈટ - https://trickee.co.in/


    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Más Menos
    1 h y 4 m
  • WordPress માં ક્લાસિક એડીટર નું મહત્વ તથા Gutenberg એડિટર વિષે જાણકારી
    Aug 23 2023

    કુશલભાઈ એ ખુબ ઊંડાણપૂર્વક WordPress વેબસાઈટ બનાવા માટે ઉપયોગ થતો ક્લાસિક એડિટર અને Gutenberg એડિટર ની જરૂરીયાત વિષે સંપૂર્ણ માહિતી આપી.


    આ interview દરમિયાન કુશલભાઈ એ જે પણ ઉપયોગી વેબસાઈટ્સ નો ઉલ્લેખ કર્યો એની વિગતો નીચે આપેલી છે આપના સવલત અને શીખવા માટે તો જરૂરથી


    1) નોન-ટેકનીકલ લોકો માટે જેમને સરળ રીતે વેબસાઈટ સેટઅપ કરીને WordPress નો ઉપયોગ કરવો હોય એમના માટે.

    • https://app.instawp.io/onboard
    • https://app.getflywheel.com/login


    2) જેમને નિશુલ્ક રીતે Gutenberg એડિટર વિષે શીખવું અને સમજવું હોય એમના માટે

    • https://wordpress.org/gutenberg/


    3) જેમને WordPress માં ક્લાસિક એડિટર ના ઉપયોગથી વેબસાઈટ કેવી રીતે બનાવી એ શીખવા માટે

    • https://wordpress.com/support/classic-editor-guide/


    4) જો તમને English ના ફાવતું હોય અને તમે શીખવા માંગતા હોય પછી તમે કોઈ ગામડા યા શહેરમાં રહેતા હોય તો પણ સરળ રીતે શીખો

    • Ready Reckoner
    • English to Gujarati Dictionary 


    6) Linkedin Profile : https://www.linkedin.com/in/davekushal/ 


    વિશેષ નોંધ - WPVaat અહિયાં WordPress સિવાય કોઈપણ સોફ્ટવેર, બુક ને Promote નથી કરતુ. ફક્ત આપના ઉપયોગી માટે ઉપર દર્શાવેલું છે.


    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Más Menos
    1 h y 12 m
  • વેબસાઈટ ને સારા રેન્ક પર લાવવા માટે ઓફ-પેજ SEO ની મુખ્ય ભૂમિકા
    Aug 16 2023
    આ એપિસોડમાં આપડે જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે ઓફ-પેજ SEO કરવાથી કેવી રીતે આપડા વેબસાઈટ ના રેન્કિંગ ને સુધારી શકાય. આ પ્રક્રિયામાં સમય લાગે છે પણ સચોટ પરિણામો મળે છે જેથી આપડા બિઝનેસ ને પણ ખુબ ફાયદાઓ થાયે છે.

    Hosted on Acast. See acast.com/privacy for more information.

    Más Menos
    32 m

Lo que los oyentes dicen sobre WPVaat - આપની સફર આપનો અનુભવ

Calificaciones medias de los clientes

Reseñas - Selecciona las pestañas a continuación para cambiar el origen de las reseñas.